ભારતમાં, તમને રાષ્ટ્રપ્રતિ બનવું હોય તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ , પાંત્રીશ વરસથી મોટા હોવા જોઈએ , સંસદ સભાના સભ્ય બની શકવા જોઈએ , અને તમારા ફાયદા માટે ના કરતા હોવા જોઈએ. માણસો રાષ્ટ્રપતિને ચૂંટીને શકે, પરંતુ સંસદ સભ્યો અને વિધાનસભાના સભ્યો ચોંટી શકે છે. પચાસ સંસદ સભાના સભ્યો અને વિધાન સભાના સભ્યો એ નામાંકન ફોર્મ સહે કરવી જોયે. સંસદ સભાના સભ્યો અને વિધાન સભાના સભ્યોનો એક મત હોય છે. સંસદ સભ્યોનો આપેલો મત વિધાન સભાના અભ્યો કરતા જોધો ગણાય. વિધાન સભાનો મત રાજ્યની વસ્તી ગણતરી પ્રમાણે થાય છે. સંસદ સભાનો મત કરવા માટે વિધાન સભાનો મતની વેચાણી સંસદ સભાના સભ્યોની ગણતરી પ્રમાણે કરવામાં આવે છે. સંસદ સાબુનું મતપત્ર લેલુ હોય છે અને વિધાન સભાનું મતપત્ર ગુલાબી હોય છે. મતપત્ર ઉપર સભ્યો એમના મત લખીને મતદાનપેટીમાં મૂકે છે. જીતવા માટે, ઉમેદવારને એકાવન ટકા નો મત હોવો જોયે. બધા ઉમેદવારો માંથી જેને ઓછો મત હોય તે નીકળી જાય અને ફરી મતની પ્રક્રિયા થાય જ્યાં સુધી એક ઉમેદવાર ના ચૂંટાય। ત્યાં સુધી. રાષ્ટ્રપતિ પાંચ વરસ સુધી રાષ્ટ્રપતિ પદે રહીશકે અને તેઑ ગમેતેટલી વાર રાષ્ટ્રપતિ પદે નીયુક્ત થઇ શકે. અત્યારે રાષ્ટ્રપતિ પદે રામ નાથ કોવિંદ છે.
Bhāratamāṁ, tamanē rāṣṭraprati banavuṁ hōya tō tamē bhāratanā nāgarika hōvā jō’ī’ē, pāntrīśa varasathī mōṭā hōvā jō’ī’ē, sansada sabhānā sabhya banī śakavā jō’ī’ē, anē tamārā phāyadā māṭē nā karatā hōvā jō’ī’ē. Māṇasō rāṣṭrapatinē cūṇṭīnē śakē, parantu sansada sabhyō anē vidhānasabhānā sabhyō cōṇṭī śakē chē. Pacāsa sansada sabhānā sabhyō anē vidhāna sabhānā sabhyō ē nāmāṅkana phōrma sahē karavī jōyē. Sansada sabhānā sabhyō anē vidhāna sabhānā sabhyōnō ēka mata hōya chē. Sansada sabhyōnō āpēlō mata vidhāna sabhānā abhyō karatā jōdhō gaṇāya. Vidhāna sabhānō mata rājyanī vastī gaṇatarī pramāṇē thāya chē. Sansada sabhānō mata karavā māṭē vidhāna sabhānō matanī vēcāṇī sansada sabhānā sabhyōnī gaṇatarī pramāṇē karavāmāṁ āvē chē. Sansada sābunuṁ matapatra lēlu hōya chē anē vidhāna sabhānuṁ matapatra gulābī hōya chē. Matapatra upara sabhyō ēmanā mata lakhīnē matadānapēṭīmāṁ mūkē chē.Jītavā māṭē, umēdavāranē ēkāvana ṭakā nō mata hōvō jōyē. Badhā umēdavārō mānthī jēnē ōchō mata hōya tē nīkaḷī jāya anē pharī matanī prakriyā thāya jyāṁ sudhī ēka umēdavāra nā cūṇṭāya, tyāṁ sudhī. Rāṣṭrapati pān̄ca varasa sudhī rāṣṭrapati padē rahīśakē anē tē’ŏ gamētēṭalī vāra rāṣṭrapati padē nīyukta tha’i śakē. Atyārē rāṣṭrapati padē rāma nātha kōvinda chē.
In India, you are eligible to run for president if you are an Indian Citizen, over the age of 35, can be a member of the parliament, and if you are not going to have an office of profit. The president is not directly elected by the people of India, but instead by the members of the parliament and the legislative assembly. 50 members of both the parliament and the legislative assembly must sign the nomination papers for a candidate. Only one vote is given to each member. A vote given by a member of the parliament is counted differently than that of a member in the legislative assembly. The value of the vote of a member of the legislative assembly is decided by the population of the given state. The value of the member of the parliament’s vote is determined by dividing the number of total votes by the legislative assembly by the number of members in parliament. A green ballot is given to the members of the parliament and a pink ballot is given to the members of the legislative assembly. They write down their preferences on the ballot and put it in the ballot box. To win, the candidate must get 51% of the votes. Out of the many candidates, if a clear winner is not chosen, the candidate with the least votes is removed. This process is done over and over again until a clear winner is chosen. A presidential term is 5 years, however, they can run an unlimited number of times. The current president of India is Ram Nath Kovind.
*This article has not been officially edited by an AIS faculty member.*
adviser • Dec 2, 2020 at 10:26 AM
OMG Khushi!! This is amazing!!! I’ve never seen the Gujarati language written out before and it’s so awesome that you did it three times!!! Love, love, love! -Olivia Heldring